Introducing New Gujarati love songs of the 2024 Feel the rhythm and let the beats take over! 🎵✨ Dive into this energetic dance track by Santvani Trivedi and Gaurav Dhola, guaranteed to keep you moving all night long.
📺 Watch the Official Video now and experience the magic of Gujarati music like never before. Don't miss out – streaming exclusively on @TSeriesGujarati! ❤️🔥
Song Details:
Song Name : Jumli
Singer : Santvani Trivedi,Gaurav Dhola
Lyrics : Traditional , Janki Gadhavi
Music Composed : Dj Kwid, Gaurav Dhola
Artists : Priyanka Chudasama, Harsh Bhatariya
Director & Edit : Milan Joshi
Project By Pushpak Bhimani
Production House : Bloom Enterprise
D.O.P : Dhruv Bhatiya
Choreographer : Vikram Rajput
Assistant Director: Tejaswini Joshi
DI : Milan Joshi
Makeup : Lata Patel
Production Management : Vishal Suthar
Light : Dharmesh Patel
Special Thanks : Pegasus Visual Autolink Vastral
Mr.Prachir Agrawal
Mr.Piyush Patel
Miss.Namrata Shetty
Mr.Hemnat Patel
Music Label: T-Series
======================================================
Gujarati Lyrics : 👇👇👇👇👇
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
એ ઝાલાવાડી જુમલી રે મેળામાં તારે હાલવું છે કે નઈ
એ ઝાલાવાડી જુમલી રે મેળામાં તારે હાલવું છે કે નઈ
હાલવું છે મારે હાલવું છે પણ તારી હારે ફાવશે નઈ
એ હાલવું છે મારે હાલવું છે પણ તારી હારે ફાવશે નઈ
એ ઝાલાવાડી જુમલી રે મેળામાં તારે હાલવું છે કે નઈ
એ ઝાલાવાડી જુમલી અલી ઝાલાવાડી જુમલી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
ના ના કરું તોય વાહે ફરે છે જપવપ છે કે નઈ
એ રોકું તોય આજીજી કર્યા કરે છે નાક વાક છે કે નઈ
એ ખવડાવું બધું જે માંગ કરે તે ખાવું છ ક નઈ
એ છોડી લઈ દઉં બધું તોય લાડ કરે છે લેવું છે કે નઈ
એ ખાવું છે બધું લેવું છે પણ તું લઈ આપે તે નઈ
એ ઝાલાવાડી જુમલી રે મેળામાં તારે હાલવું છે કે નઈ
નઈ નઈ નઈ
એ ઝાલાવાડી જુમલી રે મેળામાં તારે હાલવું છે કે નઈ
એ ઝાલાવાડી જુમલી રે મેળામાં તારે હાલવું છે કે નઈ
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
હું ઝાલાવાડી જુમલી મને માથે ચડી ઘૂમરી
એ ટગર ટગર જોવે છે વચ્ચે બધાની અક્કલ છે કે નઈ
એ તું પણ તો આપે છે ડીલ મજાની માનવું છે કે નઈ
માનવું છે બધું કેવું છે પણ બધા ની હોમે નઈ
માનવું છે બધું કેવું છે પણ બધા ની હોમે નઈ
એ ઝાલાવાળી જુમલી રે મેળામાં તારે હાલવું છે કે નઈ
હું ઝાલાવાળી જુમલી રે મેળામાં તારી હારે હાલવું છે
હું ઝાલાવાળી જુમલી રે મેળામાં તારી હારે હાલવું છે
હું ઝાલાવાળી જુમલી રે મેળામાં તારી હારે હાલવું છે
હે તારી હારે હાલવું છે
=====================================================
Gujarati Hinglish Lyrics:----- 👇👇
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Ae Zalavadi Jumli Re Melama Tare Halvu Che Ke Nayi
Ae Zalavadi Jumli Re Melama Tare Halvu Che Ke Nayi
Halvu Che Mare Halvu Che Pan Tari Hare Favshe Nayi
Ae Halvu Che Mare Halvu Che Pan Tari Hare Favshe Nayi
Ae Zalavali Jumli Re Melama Tare Halvu Che Ke Nayi
Ae Zalavali Jumli Ali Zalavali Jumli
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Na Na Karu Toy Vahe Fare Che Japvap Che Ke Nayi
Ae Roku Toy Aajiji Karya Kare Che Nak Vak Che Ke Nayi
Ae Khavdavu Badhu Je Mang Kare Te Khavu Che Ke Nayi
Ae Chhodi Layi Badhu Toye Laad Kare Che Levu Che Ke Nayi
Ae Khavu Che Badhu Levu Che Pan Tu Layi Aape Te Nayi
Ae Zalavali Jumli Re Melama Tare Halvu Che Ke Nayi
Nayi Nayi Nayi
Ae Zalavali Jumli Re Melama Tare Halvu Che Ke Nayi
Ae Zalavali Jumli Re Melama Tare Halvu Che Ke Nayi
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Hu Zalavadi Jumli Mane Mathe Chadi Ghumri
Ae Tagar Tagar Jove Che Vacche Badhani Akkal Che Ke Nayi
Ae Tu Pan To Aape Che Deal Majani Manvu Che Ke Nayi
Manvu Che Badhu Kevu Che Pan Badha Ni Home Nayi
Manvu Che Badhu Kevu Che Pan Badha Ni Home Nayi
Ae Zalavali Jumli Re Melama Tare Halvu Che Ke Nayi
Hu Zalavali Jumli Re Melama Tari Hare Halvu Che
Hu Zalavali Jumli Re Melama Tari Hare Halvu Che
Hu Zalavali Jumli Re Melama Tari Hare Halvu Che
He Tari Hare Halvu Che
#videosong #loveosng #gujatatinewsong
#GujaratiSong2024 #Jumli #SantvaniTrivedi #GauravDhola #TSeriesGujarati
FOR LATEST UPDATES:
----------------------------------------
SUBSCRIBE US Here:
https://bit.ly/SubscribeTseriesGujarati
Enjoy & stay connected with us!!
"If you like the Video, Don't forget to Share and leave your comments"
Visit Our Channel For More Videos:
http://www.youtube.com/TseriesGujarati