Saregama Gujarati
7/11/2025
Jignesh Barot | Jiv Jase Kato Gadi Div Jase | જીવ જશે કાતો ગાડી દિવ જશે | New Gujarati Sad Song 2025
બ્રેકઅપ પછી હવે જીવ નહીં ગાડી દીવ જશે… સાંભળો જીજ્ઞેશ બારોટનું નવું નક્કોર ગીત માત્ર @SaregamaGujarati  પર.  
 
Credits:  
Singer: Jignesh Barot  
Producer: Red Velvet Cinema  
Artist: Rency Pithadiya  
Co_Artist: Daud Mir, Geetben Raval  
Music: Jackie Gajjar  
Lyrics Naresh Thakor Vayad  
Executive Producer: Dhyey Film & Team  
DOP: Sehzad Mansuri(Tipu)  
Dhron: Mahesh Prajapati  
Editor: Naresh Rajput  
Technical Support: Jenish Talavaiya  
Concept: Purvi Vasava  
Faruk Gaykwad  
Director: Faruk Gaykwad  
Makeup: Hasmukh Limbachiya  
Production: Mahesh Prajapti, Bhavesh Prajapati  
Recording: Sargam Music Studio, Patan  
Special Thanks: J D Bapu  
 
Lyrics:  
હો મારા દિલ ને હવે રાહત ત્યારે થાશે  
તૂટેલા આ દિલ ના ઘાવ ભરાશે  
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે  
હો દિલ નું દર્દ પીધા પછી બાર આવશે  
હાચે હાચું કીધા પછી પાર આવશે  
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે  
હો નથી મારે હવે જીવન માં કોઇ શોખ  
હવે જોણશે દુનિયા ને દુનિયા ના લોક  
હો હવે ઘેર થી સીધી ગાડી મારી ત્યાં જાશે  
એંટીકુટી બ્લેન્ડર ના હોલ પીવાશે  
કોતો જીવ જાસે કોતો ગાડીદીવ જાશે  
દિલ નું દર્દ ભુલાશે જીગો જ્યારે ફૂલ થાશે  
હો કોને જઈ કેવા હવે શું સે હાલ મારા  
નથી રહ્યા હવે હાચા દિલ થી ચાહનારા  
હો પ્રેમ ના પોણી ખોબલે પાતા ખોયા સે પાનારા  
હાવ હોનાના હતા એણે દીધા સે જાકારા  
હો મહિના નો પગાર આવે ને કરતા જેને રાજી  
એણે ફાડ્યા ફોટા ને બોલાઈ મારી હરાજી  
હો ભલે ટાઢા ઉના વાયરા મને વાશે  
પણ એના વગર મારાથી નહીં જીવાશે  
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે  
હો જોયું ના જોણ્યું મને ગોળ ગોળ રમાડતી  
હકીકત માં એતો કોઇ બીજા ને ગમાડતી  
હો મારી જોડે બનાવે બોના  જઈ એને જમાડતી  
કરતાતા પ્રેમ અમે તોય  કાળજા દઝાડતી  
હો જોડે રઈને બોલતી તી જૂઠું જાજું  
ઘણું કઈને નથી કરવું દર્દ તાજું  
હો મારા દિલ ને હવે રાહત ત્યારે થાશે  
તૂટેલા આ દિલ ના ઘાવ ભરાશે  
કોતો જીવ જાશે કોતો ગાડી દીવ જાશે  
 
#jigneshkaviraj  
#jigneshbarot  
#saregamagujarati  
#jigneshkavirajnewsong  
#bewafageet  
#bewafasongs  
#bewafastatus  
#sadsong  
 
 
Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; https://sarega.ma/padhanisa    
 
Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here https://s.sarega.ma/sleep  
 
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy  
 
Label- Saregama India Limited, A RPSG Group Company  
 
 
For more videos log on & subscribe to our channel :  
http://www.youtube.com/saregamagujarati  
 
Follow us on -  
Facebook: http://www.facebook.com/Saregama  
Twitter: https://twitter.com/saregamaglobal
🚀
🔔

DOT RED website with chillies.red domain is available on sale. Learn More, buy from Afternic  or offer at Sedo 

🔍
🗨️